શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. પવનની ગતિ મંદ પડતાં ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઇ હતી. ભારતીય મૌસમ વિભાગે 12 જૂનથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી હતી. જો કે, વાતાવરણ સ્વચ્છ હતું. વરસાદની કોઇ સંભાવના જ જણાઇ
Site | Subscription Price | Supported Countries |
---|---|---|
FuboTV | 5-day free trial, $10–$90/month | USA, Canada, Spain |
ESPN+ | $11.99/month | USA |
Fanatiz | €6.99–€10.99/month | Worldwide |
StreamLocator | 7-day free trial, no credit card required! $9.90/month | Worldwide |
.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુરુવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીનો વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 66 ટકા અને સાંજે 62 ટકા નોંધાયું હતું. સાઉથ વેસ્ટ દિશાથી 10 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.