બોટાદ શહેરમાં આજે સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો.
Site | Subscription Price | Supported Countries |
---|---|---|
FuboTV | 5-day free trial, $10–$90/month | USA, Canada, Spain |
ESPN+ | $11.99/month | USA |
Fanatiz | €6.99–€10.99/month | Worldwide |
StreamLocator | 7-day free trial, no credit card required! $9.90/month | Worldwide |
.
શહેરના પાળીયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ અને ખોડિયાર નગર વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું છે.
આ પ્રથમ વરસાદથી ખેતીકામ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેડૂતો હવે વાવણી કાર્ય શરૂ કરી શકશે. આ વરસાદથી ખેતી ક્ષેત્રે સકારાત્મક અસર થશે એવી આશા સેવાઈ રહી છે.